નિર્ણય / USએ ગ્રીનકાર્ડ માટે આકરા નિયમો બનાવ્યાઃ ભારતીય પરિવારોને ઝટકો ​

america green card india family

અમેરિકી સેનેટે બેમાંથી એક બિલને બ્લોક કરી દીધું છે જેમાં અલગ અલગ દેશો માટે જારી કરાયેલા ગ્રીનકાર્ડની સીમા હટાવી દેવાઇ હતી. આ નિર્ણયથી ઘણા ભારતીય પરિવારોની આશાને ઝટકો લાગ્યો છે. જેમના બાળકો ર૧ વર્ષની સીમા પાર કરી ચૂકયા છે અથવા કરવા જઇ રહ્યા છે, તેમના માટે આ માઠા સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ