ટેક્નોલોજી / યુટ્યુબે ત્રણ મહિનામાં 90 લાખથી વધુ વિડીયો ડિલીટ કેમ કર્યા? જાણો

america google ceo sundar pichai says youtube working on removing hate content

ગુગલના માલિકીનું યુટયુબ વિડીયો અપલોડ કરવાનું અને જોવાનું સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે. દુનિયાભરના લોકો દરરોજ લાખો વિડીયો અપલોડ કરે છે. જેમાં ઘણા બધા નફરત અને ઘૃણા ફેલાવતા પણ હોય છે. અનેક વિડીયોમાં એવું પણ કન્ટેન્ટ હોય છે અન્ય રીતે પણ વાંધાજનક હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ