મંજૂરી / કોરોનાના કહેરની વચ્ચે અમેરિકાએ આપી Pfizer વેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

America Food And Drug Administration Authorizes Pfizer Inc COVID19 Vaccine For Emergency Use

બ્રિટન બાદ અમેરિકામાં પણ અમેરિકી કંપની ફાઈઝર અને જર્મન ફાર્મા કંપની બાયોએનટેક દ્વારા વિકસાવાયેલી કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે. આ સિવાય અમેરિકાએ મોર્ડના પાસેથી પણ 100 મિલિયન કોરોના વેક્સીન ખરીદવાનું નક્કી કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ