અસર / અમેરિકામાં ટ્રમ્પ જીતે કે બાઇડન, જાણો ભારતીય શેરબજારમાં શું પડી શકે છે અસર

america election result indian stock market

અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થઇ ગઇ છે અને હાલમાં મતગણતરી શરુ થઇ ગઇ છે. ભારત સહિત દુનિયાભરની નજર આ પરિણામ છે. અમેરિકાની ચૂંટણીના કારણે શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ