US Elections 2020 / અમેરિકામાં આર-પારની જંગઃ ટ્રમ્પે કહ્યું- ......તો મારી જીત થશે, બાઇડેન-હેરિસે આપ્યો જવાબ

america election 2020 president donald trump declare win

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ હજુ સુધી સામે આવી શક્યું નથી. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી પત્રકાર પરિષદ કરી અને ચૂંટણીમાં છેતરપિંડી (ફ્રોડ)નો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે જો માત્ર લીગલ મતની ગણતરી કરવામાં આવે તો હું આસાનીતી જીતી જઇશ, પરંતુ ફેક (ફ્રોડ) મતોની ગણતરી કરવામાં આવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ