વોશિંગ્ટન / ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવવાનાં હરખમાં ને હરખમાં કર્યું આ ટ્વિટ, કહ્યું...

america donald trump tweet before tour of india

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભારત પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ટ્રમ્પે આજે સવારે ‌ટ્વિટ કર્યું હતું કે તેઓ ભારત આવવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ