અમેરિકા / ટ્રમ્પનો ભારતને ઝટકો, 2 મે બાદ ઇરાનથી તેલ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ

America Donald Trump removes sanction waivers to India

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પાસેથી કાચા તેલની આયાત પર કોઇ દેશને છૂટ ન આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડશે. જોકે ભારત સરકાર ઇરાન પાસેથી તેલ આયાત કરવાની છૂટ બંધ કરવાના અમેરિકાના નિર્ણયની અસર પર અદ્યયન કરી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ