રિપોર્ટ / ''11780 વોટનું જુગાડ કરો'' ડોનાલ્ડ ટ્રમ્પની ફોન રેકોર્ડીંગ સામે આવતા અમેરિકામાં ખળભળાટ

america donald trump pressured georgia secretary of state brad raffensperger to find enough votes to overturn his defeat to...

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડનની જીત થઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પની હાર, પણ ટ્રમ્પ તેમની હાર માનવા તૈયાર નથી. પદ પર બની રહેવા માટે તેઓ અનેક ટ્રીક અપનાવી રહ્યા છે. હાલમાં એક ફોન રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પ જ્યોર્જિયા પ્રાંતની ચૂંટણીમાં અધિકારીને જીતવા માટેના વોટનો જુગાડ કરવાનું કહી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ