ભાષણ / ટ્રમ્પ સરકારે વિદાય કાર્યક્રમમાં ચીન પર તાક્યું નિશાન, ભારતને આ સંકટની આપી ચેતવણી

america donald trump government praises india brazil condemn china and russia in its last day of tenure

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ આજે પુરો થઈ રહ્યો છે. થોડાક કલાકોમાં જો બાયડન નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ફેરવેલમાં છેલ્લી વાર અમેરિકન જનતાને સંબોધિત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર થયેલી હિંસાની નિંદા કરી હતી. સાથે ટ્રમ્પ સરકારે ચીનની હરકતો માટે ચેતવણી પણ આપી હતી. ટ્રમ્પ સરકારે અમેરિકાના મિત્ર ભારતને ચીન અને રશિયાથી સતર્ક રહેવાની સલાહ પણ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ