કુટનીતિ / ચીનને લઈ બાયડનનું મોટું નિવેદન, કહ્યું તેને પહોંચી વળવા સહયોગી દેશોની જરુર

america directly deal the challenges presented by china says us president joe biden

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને ચીનને સર્વાધિક ‘આક્રમક પ્રતિદ્વંદ્વી’ કરાર આપતા કહ્યું છે કે તેમનું પ્રશાસન બેજિંગ દ્વારા આવનારા પડકારોને ન ફક્ત સીધી રીતે પહોંચી વળશે બલ્કે અમેરિકાના હિતોની વાત હશે તો તેની સાથે કામ કરવાથી પણ અચકાશે નહીં. બાયડને એક ઉભરતા અને અનેક ગણા આક્રમક ચીનના પોતાના વિદેશી નીતિ માટે સૌથી મોટો પડકાર હોવાનો ઉલ્લેખ કરતા ગુરુવારે એ વાત પર ભાર આપ્યો કે બેજિંગ દ્વારા ઉભી કરવામાં આવેલી રણનીતિક પ્રતિસ્પર્ધાનો જવાબ આપવા માટે સહયોગી દેશોની જરુર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ