અમેરિકા / રક્ષામંત્રીનું પેન્ટાગનમાં ભવ્ય સ્વાગત કરાયું, સમકક્ષ લૉયડ જે. આસ્ટિન અને જો બાઇડન સાથે કરી મુલાકાત

America defense minister and rajnath singh meet india US PM Modi Biden

રક્ષામંત્રી રાજનાથસિંહ 4 દિવસના પ્રવાસે છે. ત્યારે આજે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીયની બેઠકમાં ભાગ લીધો. જેમાં અમેરિકી રક્ષામંત્રી અને વિદેશમંત્રી સાથે બેઠક કરી. જો બાઇડન સાથે પણ તેમણે મુલાકાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ