દાવો / કોરોનાને લઈને અમેરિકાથી આવી નવી થિયરી, જાનવર કે સપાટી પરથી સરળતાથી નથી ફેલાતો વાયરસ

america cdc revise rule coronavirus spreads who

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે, તેને લઇને હજી પણ નિષ્ણાંતોના મત અલગ-અલગ દેખાઇ રહ્યાં છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિજીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન પોતાના નવા અપડેટમાં એવા દાવો કર્યો છે કે કોરોના મનુષ્યોમાંથી મનુષ્યોમાં ફેલાય છે અને વગર લક્ષણે તે સરળતાથી ફેલાઇ શકે છે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યાં અનુસાર વગર લક્ષણના કોરોના વાયરસનું ટ્રાંસમિશન ઓછા કેસમાં જોવા મળે છે અને તેને મોટું કારણ ન માની શકાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ