નિવેદન / અમેરિકાએ ભારતને હિંદ- પ્રશાંતમાં સૌથી મહત્વનું સહયોગી ગણાવ્યું, કહ્યું વિશ્વની પ્રમુખ શક્તિ તરીકેના તેના ઉદયનું સ્વાગત છે

america calls india an important partner in indo pacific

અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાયડનના પ્રશાસને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ભારતને પોતાના સૌથી મહત્વપૂર્ણ સહયોગી ગણાવ્યા અને કહ્યું કે તે ભારતનું વિશ્વની એક પ્રમુખ શક્તિઓના રુપમાં ઉદય અને ક્ષેત્રના એક પહેરેદારના રુપમાં તેમની ભૂમિકાનું સ્વાગત કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ