આશ્ચર્ય / ભારે કરી! લૂંટ કેસની તપાસ કરતા પોલીસ પહોંચી બંકર સુધી, મળ્યું એવું કે જોઈને આખી ટીમ ચોંકી

america california san jos police found under ground bunker found goods worth 80 lakhs

કેલિફોર્નિયામાં પોલીસ લૂંટના એક કેસમાં તપાસ કરી રહી હતી. તપાસ કરતા કરતા ટીમ સુમસામ પડેલા એક અંડરગ્રાઉન્ડ બંકરમાં જઇને પહોંચી. આ બંકરમાંથી પોલીસને 80 લાખ રૂપિયાથી વધુની કિંમતનો લૂંટાયેલો સામાન અને અનેક બંદૂક મળી.

બ્રેકિંગ ન્યૂઝ