જાહેરાત / શપથ ગ્રહણ પહેલાં જ રાહત પેકેજને લઈને જો બાયડનની મોટી જાહેરાત, આટલા લોકોને મળશે ફાયદો

america biden unveils american economic relief package

શપથ લેતા પહેલાં જ અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડને અમેરિકાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોટા પગલાં લીધા છે. જેમાં તેઓએ 1.9 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમાંથી દરેક અમેરિકીના ખાતામાં સીધા 1400 ડોલર આવશે. આ પેકેજમાં કોરોનાથી લડવા માટે 415 બિલિયન ડોલરની વ્યવસ્થા કરાઈ છે જ્યારે નાના બિઝનેસ માટે 440 બિલિયન ડોલરની જાહેરાત કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ