VIDEO / અમેરિકામાં પોલીસની બર્બરતા: વીડિયો વાયરલ થતાં 3 ઓફિસરને સસ્પેન્ડ કર્યા, થશે હાઈ લેવલની તપાસ

america arkansas officers suspended video social media police beating a man

અમેરિકાના અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે બાદ અર્કાંસસની ક્રોફર્ડ કાઉંટીમાં ત્રણ પોલીસ અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ