મંજૂરી / ભારતની 'દવા' કામ કરી ગઈ? અમેરિકા તરફથી મળશે કરોડોની આ પાવરફૂલ વસ્તુઓ

america approves sale of missiles torpedoes worth usd 155 million to india coronavirus

અમેરિકાએ ભારતને 2 મહત્વના હથિયારના કરારની મંજૂરી આપી છે. તેને લઈને ટ્રમ્પ શાસને અમેરિકાની સંસદને જાણકારી આપી છે. અને ત્યારબાદ પ્રક્રિયા શરૂ થશે. અમેરિકા સાડા 15 કરોડ ડોલરના કરારમાં ભારતને હાર્પૂન બ્લોક 2 એર લોન્ચ મિસાઇલ અને ટોર્પિડોઝ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ