સમજૂતિ / વિશ્વ શાંતિના નામે આતંકવાદી સંગઠન તાલિબાન સાથે કરશે સમજૂતી અમેરિકા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મૂકી આ શરત

America and taliban reach close to agreement for less violence in afghanistan

તાલિબાનએ અમેરિકાને ચેતવણી આપી હતી તે અફઘાનિસ્તાનમાં હિંસાના 7 દિવસમાં થયેલા ઘટાડાને પગલે જવાબ આપો નહીંતર તે વાતચીતથી પીછેહટ કરી લેશે. આ શરતના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પ સશર્ત તૈયાર થયા છે અને તેમણે એક શરત મુકી છે. જાણો અમેરિકાએ શું શરત મુકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ