તણાવ / યુદ્ધના આરે ઊભેલાં ઈરાન-અમેરિકાને અટકાવવાં જરૂરી

america and iran war

ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ક્યારેક અમેરિકા ધમકી આપે છે તો ક્યારેક ઇરાન. મધ્ય-પૂર્વમાં અમેરિકી સેના હાજર છે અને તેના કારણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બ્રિટને તો પોતાનાં યુદ્ધજહાજો અખાત તરફ રવાના પણ કરી દીધાં છે. બ્રિટને પણ ઇરાનને ચેતવણી આપી દીધી છે કે તે ખતરનાક ખેલ ખેલવાનું બંધ કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ