તૈયારી / ભારત બાદ આ 2 મોટા દેશ પણ Tiktok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કરવાની તૈયારીમાં

america and australia tiktok ban

ભારત દ્વારા 59 ચીનની એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યાં બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ TikToK સહિત ઘણી એપ્સ પર રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો દઇને પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં જ્યાં સંસદીય સમિતિ જલ્દી આ નિર્ણય પર પોતાની મહોર લગાવી શકે છે ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ કહ્યું છે કે તેઓ જલ્દી જ ચીનની એપ્સ પર સુરક્ષાની દ્રષ્ટિએ પ્રતિબંધ લગાવી શકી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ