ચેતવણી / ઈરાનની ધમકીના પગલે અમેરિકાએ પોતાના નાગરિકોને ઈરાક છોડવા કહ્યું

america air strike iran vs iraq travel advisory bagdhad hassan rouhani qassem soleimani

બગદાદના અમેરિકી દૂતાવાસે પોતાના દરેક નાગરિકોને તરત જ ઈરાક છોડવા માટે કહ્યું છે. અન્ય તરફ ઈરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટ્વિટ કરી અમેરિકાને ચેતવણી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ