શુભકામનાઓ / PM મોદીએ અમેરિકાના સ્વતંત્રતા દિવસે આપી શુભકામનાઓ, ટ્રમ્પે જવાબમાં કહ્યું, શુક્રિયા મેરે દોસ્ત

america 244th independence day president donald trump america loves india pm modi tweet

PM મોદીએ અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંની જનતાને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના લોકોને અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસે શુભકામનાઓ પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રૂપમાં આપણે સ્વતંત્રતા અને માનવ ઉદ્યમને મહત્વ આપીએ છીએ અને સાથે આ મૂલ્યોને માટે આ દિવસની ઉજવણી કરીએ છીએ. PM મોદીની ટ્વિટના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે શુક્રિયા મેરે દોસ્ત, America loves India,"

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ