VIDEO / 'Gadar 2'ના સક્સેસ માટે અમીષા પટેલ પહોંચી માહિમ દરગાહ, લોકોએ કહ્યું 'લગતા હૈ અબ ફ્લૉપ...'

ameesha patel trolled after visit to dargah ahead of gadar 2 video viral on social media

અમીષા પટેલ અનેક વર્ષો પછી ફિલ્મ ‘ગદર 2’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વાપસી કરી રહી છે. સની દેઓલ અને અમીષા પટેલ 22 વર્ષ પછી ફરી એકવાર સકીના અને તારાના પાત્રમાં જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ