પહેલ / અમદાવાદીઓના માથાના દુઃખાવા સમાન સૌથી મોટું આ કામ હવે ઘર બેઠા થશે, AMCએ આ App કરી લોન્ચ

AMDA PARK application Ahmedabad Municipal Corporation

અમદાવાદીઓને પાર્કિગની ચિંતામાંથી મુક્તિ મળશે. ઘરની બહાર નિકળ્યા બાદ અમદાવાદીઓને કાર પાર્કિગની ચિંતા વધુ સતાવતી હોય છે. જોકે એ ચિંતાનો અંત આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા AMDA PARK નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ