અમદાવાદ / સામાન્ય વરસાદમાં AMCની પોલ ખુલી, મેઘાણીનગરમાં રોડ બેસી જતાં ટ્રક ઉતરી ખાડામાં

રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં AMCની પોલ ખુલી ગઇ છે. મોડી રાત્રીના સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો છે. મેઘાણીનગરમાં રોડ બેસી જતાં ટ્રક ખાડામાં ઉતરી ગઇ છે. તો રસ્તા બેસી જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ