મહામારીમાં મલાઈ / અમદાવાદના આ એક કોર્પોરેટરે હોસ્પિટલોની લૂંટનો કર્યો પર્દાફાશ, AMCએ 57 હોસ્પિ.ને ફટકારી નોટિસ

AMC's notice to a private hospital for charging more for treatment in Corona

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એકસાથે સપાટો બોલાવ્યો, કોરોના મહામારીમાં AMCએ પૂર્વ ઝોનમાં 57 ખાનગી હોસ્પિટલો સાથે  MOU કર્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ