રજૂઆત..? / ડ્રગ્સની ચર્ચા વચ્ચે એકાએક AMCની સામાન્ય સભા બની તોફાની, ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર્સ જુઓ કેવા હાથાપાઈ પર ઉતરી આવ્યા

AMCs general meeting turned violent amidst the discussion of drugs BJP Congress

અમદાવાદની સામાન્ય સભામાં ડ્રગ્સનો મુદ્દો ઉછળ્યો હતો.જેમાં વિપક્ષે ડ્રગ્સ મામલે શાશક પક્ષ પર બરાબરની તડાપીટ બોલાવી હતી અને ઘેરાવ કરતા બોર્ડ સમેટી લેવાની નોબત આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ