પેપરકપ વિવાદ / AMCના નિર્ણયથી કારખાનાના માલિકો લાલઘુમ પણ કુલ્લડ બનાવતા કારીગરો ખુશખુશાલ, જાણો કેમ

AMC's decision leaves factory owners red-faced but Kullad makers happy, know why

મહાનગર પાલિકાઓ દ્વારા એકાએક ચા ના કાગળના કપ પર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કરતા ચા ના કપ બનાવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પેપર કપ બંધ થતા હવે માટીના વાસણો બનાવતા લોકો વેપાર વધવાની આશા સેવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ