Video / અમદાવાદના રસ્તાઓને સેનેટાઈઝ કરવા AMCની કામગીરી, AMC એ અલગ પ્રકારના મશીનો રસ્તા પર ઉતાર્યા

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં AMCએ સેનેટાઇઝેશનની કામગીરી વધારી દીધી છે. AMC દ્વારા હવે રસ્તાઓને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. AMCએ અલગ-અલગ પ્રકારના મશીનો દ્વારા રસ્તાઓને સેનેટાઇઝેશનની કામગીરી કરી છે. વધુ કેસવાળા વિસ્તારોમાં રસ્તાઓ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ