Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Ek Vaat Kau / AMC ની નવી સ્કીમ: ઉંદર બાદ ગાય પકડવાના મળશે આટલા રૂપિયા

અમદાવાદમાં AMC દ્વારા ઢોર પકડવા માટે વૉલન્ટિયર્સની યોજના જાહેર કરાઈ છે. જેમાં વૉલિયન્ટર્સને પ્રતિ ઢોર મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ AMC એ ઉંદર પકડવા માટે પ્રતિ ઉંદર 10 રૂપિયાનું મહેનતાણું નક્કી કર્યુ હતું. આવામાં હવે જોવાનું રહેશે કે જ્યાં તંત્ર દ્વારા પણ રખડતાં ઢોર પકડતાં નથી ત્યારે સામાન્ય પ્રજા શું આ કામ કરી શકશે. જુઓ આ યોજના શું છે અને કેવી રીતે કામ કરશે તેના પર ખાસ વીડિયો આજની Ek Vaat Kau માં

Amdavad Municipal Corporation Cow Vijay Nehra

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ