વેક્સિનેશન / AMCની બલિહારીથી ‘જ્યાં વોટ ત્યાં વેક્સિન’નો લાભ નહીં મળે!

AMC will not get the benefit of 'Vaccine wherever you vote'!

અમદાવાસ શહેરી વિસ્તારમાં તંત્રનાં અર્બન હેલ્થ સેન્ટર કે શાળા કે કોમ્યુનિટી હોલમાં વેક્સિન લેવા લાંબા થવું પડશેઃ હેલ્થ વિભાગમાં ૩૦ ટકા સ્ટાફની અછત હોઈ પોલિંગ બૂથ પર વેક્સિનેશન શક્ય નથી થવાનું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ