ટેક્સ પર ડોળો / અમદાવાદ મનપાના મગજમાં ટેક્સ વધારવાનું ભૂત સવાર, સ્થગિત કરેલી યુઝર્સ ચાર્જીસની દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી

AMC Standing Committee proposes to increase door-to-door user charges tax

નવા ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસથી ટેક્સબિલમાં થશે વધારો, અગાઉ વિપક્ષના વિરોધને પગલે દરખાસ્ત થઈ હતી સ્થગિત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ