કામમાં રસ નથી ! / AMCએ 37 તળાવની સુંદરતા માટે 4.5 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવ્યા, ચેરમેન કહે- ટુંક સમયમાં કામ શરૂ થશે

AMC spends Rs 4.5 crore on water for beautification of 37 lakes, chairman says work will start soon

શહેરના તળાવોની જાળવણીના નામે કરોડો રૂપિયા નુ ટેન્ડર તો મંજુર કરવામાં આવ્યું પરંતુ તળાવોની સ્થિતિ હજુ પણ એની એ જ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું, ટૂંક સમયમાં જ શરુ થશે કામ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ