વ્યવસ્થા / ઈલેક્ટ્રીક વાહનચાલકોને નહીં પડે હવે આ હાલાકી, અમદાવાદીઓ માટે AMCની મોટી જાહેરાત

AMC Set Up 300 Charging Stations For Electric Vehicles

દેશમાં ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપાએ પણ આજે મહત્વનો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ