અમદાવાદ / AMC સેવા એપ તંત્રની ઉપેક્ષાનો શિકાર, બે વર્ષમાં માત્ર 10,000 નાગરિકોએ કરી ડાઉનલોડ

AMC Service App issue Ahmedabad Swachh Survekshan 2019

છેક તા.૩ જૂન, ર૦૧૭એ એએમસી સેવા એપનું લોન્ચિંગ કરાયું હતું, તેમ છતાં માત્ર ૧૦,૦૦૦થી વધુ નાગરિકોએ જ ડાઉનલોડ કરી છે. બે મહિના પહેલાં જ સત્તાવાળાઓએ એપને અપડેટ કરી છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ‘મન હોય તો માળવે જવાય’, તેમાં પણ શહેરના મ્યુનિસિપલ સત્તાવાળાઓ જે ધારે તે કરી શકે તેમ છે. ફક્ત તેમના એજન્ડામાં જે તે બાબતનો સમાવેશ કરવો જરૂરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ