અમદાવાદ / અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતાં પહેલા ખિસ્સુ ભરેલું રાખજો, દાખલ થવા માટે પણ ચૂકવવા પડશે આટલા રૂપિયા

AMC-run hospital raises treatment costs

અમદવાદમાં AMC સંચાલિત SVP હોસ્પિટલે સારવારના ખર્ચમાં વધારો કર્યો છે. જેમા ડિપોઝીટ ફી તેમજ રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર સામાન્ય વર્ગના લોકોને પડી શકે છેે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ