VIDEO / 'અમે અમારા ગામના વિકાસથી ખુશ છીએ, અમારે AMCની કોઈ જરૂર નથી', નાંદોલી ગામમાં લાગ્યા બેનરો

AMC protests at Nandoli village in Ahmedabad

બોપલ-ઘુમા બાદ હવે શીલજનું નાંદોલી ગામ અમદાવાદ કોર્પોરેશનમાં ભળસે પરંતુ ગ્રામજનોને કોર્પોરેશનમાં નથી ભળવું જેથી અમદાવાદ કોર્પોરેશન સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ