VIDEO / AMCના મેડિકલ ઓફિસરનું રૂદન નથી સંભળાતું તો અમદાવાદીઓનું શું થશે?

AMC Medical officer duty on jamalpur now they are corona positive

AMCના મેડિકલ ઓફિસરે રડતા રડતા રજૂ કરી તંત્રની બેદરકારીની દર્દ ભરી કહાની. જમાલપુરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં કામ કરેલા મેડિકલ ઓફિસરની અત્યારે હાલત ખરાબ છે. મેડિકલ ઓફિસરને કોરોના પોઝિટિવ આવવા છતાં તંત્ર દવારા કોઈ ખબર અંતર પણ નથી પૂછતું. જ્યારે મેડિકલ ઓફિસરના જ આ હાલ છે તો સામાન્ય માણસનું શું પુછવું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ