નિર્ણય / જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપતા AMCનું કેરી ખરીદવા 'ભાવભીનું' આમંત્રણ

AMC mango selling center 26 may gmdc Ground vastrapur ahmedabad

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે જેને લઇને AMC દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ AMC કેરી ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર કેરીનું વેચાણ થશે. આ કરીના વેચાણ માટે 15 દિવસ માટે મંજૂરી આપવામાં આવશે. 26મેથી કેરીનું વેચાણ શરૂ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ