નિર્ણય / AMCએ શાળાઓને લઈ લીધો મહત્વનો નિર્ણય, બીયુ પરમિશન,ફાયર NOC ન હોવાથી કરાઈ હતી સીલ  

AMC made an important decision regarding the schools, BU permission, fire was sealed as NOC was not done

બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ