કોરોના વાયરસ / કૉવિડ હોસ્પિટલ હોવા છતા બોડીલાઇન હોસ્પિટલે કોરોના ટેસ્ટના પૈસા વસૂલ્યા, AMCએ નોટિસ ફટકારી માંગ્યો જવાબ

AMC issues notice to bodyline hospital coronavirus ahmedabad

અમદાવાદની બોડીલાઇન હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. બોડીલાઇન હોસ્પિટલને કૉવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરવામાં આવતા બોડીલાઇન હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી ચાર્જ વસૂલવામાં આવ્યા હતાં. હોસ્પિટલે કોર્પોરેશને રિફર કરાયેલા દર્દી પાસેથી ચાર્જ વસૂલ્યાં હતાં. આ અંગે હોસ્પિટલ પાસેથી AMCએ ખુલાસો માંગ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ