કોરોના સંકટ / કોરોનાએ વધાર્યું અમદાવાદીઓનું ટૅન્શન, ફરી કેસ વધતા તંત્રએ તાબડતોબ લીધો મોટો નિર્ણય

 AMC immediately took a big decision, Corona cases increase in Ahmedabad

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા અલગ અલગ સ્થળે ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા, વસ્ત્રાપુર લેક પાસે કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભું કરાયું જ્યાં બહારથી આવતા લોકો ટેસ્ટ કરાવી શકે છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ