દંડ / અમદાવાદ હેલ્થ વિભાગ એકશનમાંઃ આ જગ્યાએ પાડ્યા દરોડા વસૂલ્યો હજારો રુપિયાનો દંડ

AMC health department in action ban domino's pizza 34 food outlet issues notice about hygiene

અમદાવાદ હેલ્થ વિભાગ હવે એકશન મોડમાં જોવા મળી રહ્યુ છે. ગઈકાલે ડોમિનોઝ પિઝામાંથી જીવડુ નીકળતા તંત્રએ ડોમિનોઝને સિલ મારી દીધુ હતુ જ્યારે 15 જેટલા આઉટલેટ પાસેથી 47,500નો દંડ વસુલ્યો હતો અને 12 એકમોને નોટીસ ફટકારી દીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ