હોબાળો / VIDEO: AMCની સામાન્ય સભામાં રખડતા ઢોરના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરો બાખડ્યા!

AMC general meeting Congress BJP Stray cattle ahmedabad

AMCની સામાન્ય સભામાં રખડતા ઢોરનો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. આ મુદ્દે એટલી ઉગ્ર ચર્ચા થઇ કે સભામાં કોંગ્રેસ આક્રમક બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ