અમદાવાદ / મનપાને ગેરકાયદે દબાણ હટાવવા જતા લોટરી લાગી, હિન્દુ રાણીએ બંધાવેલી 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી

AMC found 400 years old mosque in Ahmedabad Hindu rani Hindu rari build

હાલ ભલે મસ્જિદમાં મહિલાઓને નમાઝ પઢવાની રજા ન હોય પરંતુ 400 વર્ષ પહેલા મહિલાઓને મસ્જિદ ચણાવવાની રજા જરૂર હતી. અમદાવાદમાં રાયપુર ચકલા પાસે ખોદકામ દરમિયાન 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી છે. આ મસ્જિદ નવા બાંધકામ વચ્ચે દબાઈ ગઈ હતી. પરંતુ મનપા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમા આ દુર્લભ મસ્જિદ મળી આવી હતી. જો કે મસ્જિદની હાલત સાવ બિસ્માર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ