મહામારી / AMCનો મહત્વપૂર્ણ નિર્ણયઃ ફર્સ્ટ ફેઝમાં અમદાવાદમાં આ લોકોને અપાશે કોરોનાની વેક્સિન

AMC first phase vaccinate 40,000 frontline warriors ahmedabad

રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ કમિટીની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સાથે તાજેતરમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ મિટિંગમાં લેવાયેલા નિર્ણયના આધારે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાના રસીકરણ માટે વિવિધ ફેઝ નક્કી કરાયા છે. જે અંતર્ગત કોરોનાની રસી આવ્યા બાદ ફર્સ્ટ ફેઝમાં એટલે કે શરૂઆતમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર, નર્સ સહિતના પેરામેડિકલ સ્ટાફને ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે ગણી તેમને રસી અપાશે. આ માટેના ડેટાબેઝને તંત્ર દ્વારા સતત અપડેટ કરાઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ