અમદાવાદ / ઢોર નહીં પકડવાના 4500 રૂપિયા લેતા AMCનો કર્મચારી થયો જેલ ભેગો, ACBએ રંગેહાથ ઝડપ્યો 

AMC employee jailed for taking Rs 4500 for not catching cattle

AMC નો ઢોર અંકુશ ખાતાનો SI લાંચ લેતા ઝડપાયો હતો. જેને લઈને AMC કર્મચારી પિયુષ વ્યાસ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ