અમદાવાદ / AMCની ચૂંટણી આવે છે અને કમિશનરે 244 કરોડના કરવેરા ઝીંક્યા, ભાજપમાં ગણગણાટ

AMC election comes and commissioner hits tax of Rs 244 crore, BJP shout

6 વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને ‌વ્હીકલ ટેક્સમાં વધારો કરાયો છે. કમિશનરના બજેટ બાદ તત્કાળ મ્યુનિ. ભાજપમાં ભારે કરબોજના આકરા પ્રત્યાઘાત પડ્યા હતા. ચૂંટણી વર્ષમાં ભારે કરબોજ લદાતાં શાસક પક્ષના કોર્પોરેટરોમાં તીવ્ર અસંતોષ ફેલાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ