આર્થિક સંકટ / કોરોના સામેની જંગ ઝઝૂમતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઉભું થયું આ નવું સંકટ

AMC economy down in corona effect

ગત ૧૭ માર્ચે શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદથી કોરોના મહામારીથી આજે પણ લાખો અમદાવાદીઓ તોબા પોકારી ઊઠ્યા છે. આજ સુધીમાં કોરોનાના ૪૮૯૧૧ કેસ અને ૨૦૮૩ મોત નોંધાયાં છે. અત્યારે તો મ્યુનિ. તંત્રના પ્રયાસથી કોરોના અમુક અંશે કાબૂમાં આવ્યો છે, જોકે હવે કોરોનાના સંકટ સામે ઝઝૂમતા મ્યુનિ. સત્તાવાળાઓને આર્થિક સંકટ સામે લડત આપવી પડે છે. આમ, કોરોનાકાળમાં તંત્રને બેવડો માર લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ