અમદાવાદ / ગરમીનું પ્રમાણ વધતાં AMCના હેલ્થ વિભાગે જાહેર કરી સૂચના

AMC Department of Health declared the heat increase

ઉલ્લેખનીય છે કે બપોરના સમયે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. જો કે હવામાન વિભાગે પણ ગરમીનું પ્રમાણ હજુ પણ વધે તેવી શક્યતાઓ દર્શાવી છે. ત્યારે AMCના હેલ્થ વિભાગે પણ ગરમીના કારણે સૂચના જાહેર કરી છે. તેમાં ખાસ કરીને બિલ્ડીંગની કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ